Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

ભુપેન્દ્રજી યાદવનું એરપોર્ટ પર સ્વાગત

સૌરાષ્ટ્રમાં વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવા માટે ગુજરાત પ્રદેશ પ્રભારી ભુપેન્દ્રજી યાદવ રાજકોટ ખાતે પધારેલ ત્યારે રાજકોટ એરપોર્ટ ખાતે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, મેયર ડો. પ્રદિપ ડવ, શહેર ભાજપ મહામંત્રી કીશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર ઘ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

(4:09 pm IST)