Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

શનિ- રવિ રાધે શરદોત્સવ ડાંડીયારાસ

પ્રતિલોક પાર્ટી પ્લોટ ખાતે બે દિવસીય આયોજનઃ ઈનામો

રાજકોટઃ રાધે શરદોત્સવ દ્વારા બાય બાય નવરાત્રી તા.૮ અને તા.૯ના શનિ- રવિ બે દિવસ સાંજે ૭ વાગ્યાથી પ્રતીલોક પાર્ટી પ્લોટ, નાના મૌવા રોડ ખાતે ડાંડીયારાસ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ગાયકો ઉમેશ બારોટ, જાદેવ મુલતાણી ખેલૈયાઓને ડોલાવશે. પ્રિન્સ- પ્રિન્સેસને ઈનામોથી નવાજવામાં આવશે. બે દિવસના પાસની કિંમત રૃા.૨૦૦ રાખેલ છે. તેમજ વધુ વિગતો માટે જય પરમાર મો.૯૭૩૭૭ ૯૭૪૮૦, જયરાજસિંહ જાડેજા મો.૭૨૨૭૯ ૭૨૩૩૫, અર્જુન ધોળકીયા મો.૭૦૪૬૭ ૧૪૬૭૧.  આયોજનમાં રાધે શરદોત્સવના જય પરમાર, જયરાજસિંહ જાડેજા, અર્જુન ધોળકીયા જોડાયા છે.(

(4:29 pm IST)