Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

ગૌ-સેવક-દાનવીર સ્વ. બાબુભાઇ વાંકના સ્મરણાર્થે સ્ટીમ મશીનનું વિનામૂલ્યે વિતરણ

પાર્ટ-રમાં ૧૦૦૦ પરિવારોને સ્ટીમ મશીન આપતા કોંગી કોર્પોરેટર વિજય વાંક

રાજકોટ તા. ૭ : ગુજરાત આહીર સમાજ ના મોભી – ગૌ-સેવક- સૌરાસ્ટ્ર – કચ્છ  તેમજ અમદાવાદ  આહીર સમાજની સંસ્થાઓમા જેમનું અમુલ્ય આર્થિક   યોગદાન રહિયું  છે. એવા દાનવીર ભામાશા મવડી નગર પંચાયત ના પૂર્વ- પ્રમુખ સ્વ.શ્રી બાબુભાઇ રામસૂરભાઇ વાંકનું દુ;ખદ નિધન થતાં તેમના પરિવાર અને રાજકોટ ના સેવાભાવી કોર્પોરેટર શ્રી વિજયભાઈ વાંક દ્વારા તેમના પૂજય પિતાશ્રી સ્વ. બાબુભાઇ રામસૂરભાઇ વાંક ના સ્મરણાર્થે અગાઉ ૨૫૦૦ પરિવાર ને વિનામૂલ્ય સ્ટીમ મશીનો દેવામાં આવીયા હતા 

WHO તથા ડોકટર ના મત મુજબ કોવીડ-૧૯ને સ્ટીમ દ્વારા નાક માથી જ મારી નાખવામાં આવે તો કોરોના નાબુદ થઇ શકે જો દરેક પરિવાર આ નાસ સ્ટીમ અભિયાન શરૂ કરીદે તો કોરોના ને આપણે હરાવી શકીએ આ સ્ટીમ વરાળ પ્રક્રિયા સવારે-બપોરે અને સાંજે ફકત ૫ મિનિટ લેવામાં આવે તો આનો ખુબજ ફાયદો થાય છે. આ મશીન માં પાણી નાખી ત્યારબાદ થોડું મીઠું,અજમો,રાઈનાકુરિયા, નાખી સતત એક અઠવાડિયું લઈએ તો આપણે જીવલેણ

કોવીડ-૧૯ ને સંપૂર્ણ નાબૂદ કરી શકીએત્યારે આજે બીજા રાઉન્ડમાં ૧૦૦૦ પરિવારોને  વાંક પરિવાર સ્ટીમ મશીનનોું વિતરણ કરાયેલ આ તકે શહેર પ્રમુખ અશોકભાઈ ડાંગર, નાનુભાઈ સબાડ તેમજ વાંક પરિવારના જીલુભાઈવાંક, વિજયભાઈવાંક, અજિતભાઈ વાંક, વિક્રમભાઈ વાંક, પ્રકાશભાઈ વાંક,નિલેષભાઈ વાંક,મયુરભાઈ વાંક, રમેશભાઈ વાંક, આયદાનબા વાંક, અદ્યાભાઈ વાંક , દેવાણંદભાઈ વાંક, રાજુભાઇ ગરચર, લાલાભાઈ વાંક, વિપુલભાઇ માખેલા, મહેશભાઇ માખેલા  ,મહેશભાઇ વાંક, મોહનભાઇ માલા, દેવદાનભાઈ માલા, હમીરભાઈ પડેશા, વિજયભાઈ એસ. વાંક , અશોકભાઇ વીરડા, આલિંગભાઈ વીરડા, દિલીપભાઈ સોઠિયા, અશ્વિનભાઈ વીરડા,બાલાભાઈ વાછાણી (પ્રમુખશ્રી ક્રિષ્ના યુવાગ્રુપ)  તેમજ વોર્ડ પ્રમુખ શ્રી જગદીશભાઇ સખીયા સાથી કોર્પોરેટર શ્રી સંજયભાઈ આજુડિયા, કનકસિંહ જાડેજા, દ્યનશ્યામસિંહ જાડેજા, હેમેન્દ્રસિંહ જાડેજા (ચીકુભાઇ), યોગેન્દ્રસિંહ રાણા (યોગુભા), જયુભા પરમાર ,ભૂપતભાઇ ધિયાડ, બાલાભાઇ વાછાણી,  નિલેષભાઈ ભાલોડી, કિશનભાઈ પરસાણીયા, દિલીપભાઇ નિમાવત, દિલીપભાઇ ચાવડા, ભરતભાઇ ડાંગર, હરિભાઇ ભંડેરી, સંદીપભાઈ ભંડેરી ,રવિભાઈ ભંડેરી ,ગાંડુંભાઈ પ્રજાપતિ. બાલાભાઇ પ્રજાપતિ, લાલાભાઈ ભરવાડ, રવાબાપા ડાંગર , વિક્રમભાઈ ડાંગર, અશોકભાઇ મારકણા, મનુભાઈ કપુરિયા, હરિભાઇ કાકડિયા , હરદીપસિંહ જાડેજા,લક્ષ્મણભાઈ ચાવડા, ઉમેશભાઈ દરજી.

(4:05 pm IST)