Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

જૈનમઃ કીંગ તરીકે યશ માવાણી અને ક્‍વીન દ્રષ્‍ટિ વખારીયા વિજેતાઃ ઈનામોની વણઝાર

જૈન સમાજનાં ખેલૈયાઓ માટે જૈનમ રાસોત્‍સવનું સમાપન થયું છે. સંગીતકાર પંકજ ભટ્ટ અને તેમનું ધમાકેદાર ઓસ્‍કેસ્‍ટ્રાનાં સાંજીદાઓએ સથવારે અનિલ વંકાણી, ઉવર્શિ પંડયા, પ્રિતી ભટ્ટ, પ્રદિપ ઠક્કર જેવા ફેમસ સિંગરોએ આપણી સંસ્‍કૃતિને અકબંધ રાખી ગરબાને અર્બન ટચ આપીને એક થી એક ચડીયાતા રાસ-ગરબા પ્રસ્‍તુત કરી ખેલૈયાઓના ફાઈનલ મેગા રાઉન્‍ડમાં એક નવું જોમ ભરેલ હતું.

જૈનમ્‌ નવરાત્રી મહોત્‍સવમાં રોલકસ રીંગ્‍સ લીમીટેડ - મનીષભાઈ મડેકા, ભવાની ઈન્‍ડસ્‍ટ્રીઝ - સુરેશભાઈ નંદવાણા, જસ્‍ટ ઈન ટાઈમ - રાજુભાઈ છેડા, બેનાણી ફાઉન્‍ડેશન - જીતુભાઈ બેનાણી, બાન લેબ્‍સ પ્રા.લી. - મૌલેશભાઈ ઉકાણી, જાણીતા જૈન શ્રેષ્ઠી અને શેઠ બિલ્‍ડકોન - ચંદ્રકાંતભાઈ શેઠ, મોર્ડન ગ્રુપ - મુકેશભાઈ દોશી, વિભાશભાઈ શેઠ, ઈકોનો બ્રોકીંગ - સુનીલભાઈ શાહ, પરમ બંગ્‍લોઝ - રણજીતભાઈ પીઠડીયા, સોનલ કલોક્‍સ મોરબી - જયેશભાઈ શાહ, જીતેન્‍દ્ર ગ્રુપ - વિરભાઈ ખારા, નવકાર ડીઝલ્‍સ - પારસભાઈ ખારા, એન્‍ડયુરા - પ્રશાંતભાઈ અને વૈભવભાઈ સંઘવી, મારવાડી યુનિ., એચ.જે.ઈન્‍ડસ્‍ટ્રીઝ, હિતેશભાઈ મહેતા, જયભાઈ કામદાર, શ્‍યામલ ગ્રુપ - અમિતભાઈ ત્રાંબડીયા, હેતલભાઈ રાજયગુરુ, વડાલીયા ગ્રુપ - રાજનભાઈ વડાલીયા, તપસ્‍વી સ્‍કુલ - અમીષભાઈ દેસાઈ અને નિલેશભાઈ દેસાઈ, જુલીયાના ગ્રુપ - નિતીનભાઈ કામદાર, જે.પી. ઈન્‍ફ્રાસ્‍ટ્રકચર - જગદીશભાઈ ડોબરીયા, મોનીત પોલીમર્સ - મનીષભાઈ શાહ, ભારત ટુલ્‍સ સીન્‍ડીકેટ - દર્શનભાઈ શાહ,  જાણીતા બિલ્‍ડર્સ કેતનભાઈ શેઠ, સેન્‍ડી ગ્રુપ, નિશાંતભાઈ વોરા, જયભાઈ ખારા, ૪મેન - અંકુરભાઈ શાહ, સિઘ્‍ધી ગ્રુપ-પપ્‍પુભાઈ મહેતા, પોપ્‍યુલર ટુર્સ એન્‍ડ ટ્રાવેલ્‍સ - મેઘલભાઈ પરીખ અને વિરલભાઈ બાખડા, જય અંબે ટુર્સ એન્‍ડ ટ્રાવેલ્‍સ-વિનયભાઈ શાહ,  ટ્રાન્‍સ ગ્‍લોબ ટ્રાવેલ્‍સ, દેવપૂષ્‍પ મેડીકલ સ્‍ટોર, ડેલ્‍ટા ઈન્‍ફોટેક - ભાવેશભાઈ અજમેરા, પ્રતિક મલ્‍ટીકેમ ઈન્‍ડીયા - પ્રતિકભાઈ કોઠારી, કર્મયોગી - દર્શનભાઈ પારેખ, આલ્‍પાઈન એકસપ્‍લોર્સ - અમીતભાઈ લાખાણી, ડો.પારસ ડી. શાહ, રત્‍નમ્‌ ગ્રુપ - ડો.આશીષભાઈ શાહ અને  રીતેશભા મડીયા, એમરલ્‍ડ કલબ, સ્‍પાઈટ્‍ઝ, માલાબાર જવેલરી, લોઇડ ઈલેકટ્રોનિકસ, સેફાયર રબ્‍બર - ભાવિકભાઈ શાહ, સમીરભાઈ ધામી, ફાર્માક્‍સ ફાર્મા - ડો.ઉમંગ ગોસલીયા, વિક્રમ વાલ્‍વ, જેપી જવેલર્સ, રાધીકા જવેલર્સ, કૈલાશ નમકીન, ગુલાબ સીંગતેલ, ટ્રોન્‍સફર-જેનીસભાઈ અજમેરા, બિલ્‍ડકોન - જીતેશભાઈ સંદ્યવી, દ્યરોંદા ગેલેરી, આર.આર. જવેલર્સ, ર્સ્‍ટલીંગ હોસ્‍પિટલ, આર.કે. ગ્રુપ, સન ફોર્જ પ્રા.લી., પી.વી. મોદી સ્‍કુલ, વાઘબકરી ચા, હોથરોન રીસોર્ટ-દ્વારકા, આઉટ ઓફ ધ બોકસ, વિતરાગ ટ્રેડીંગ-વિશાલભાઈ વસા, વિજય ઈલેકટ્રોનિકસ,ગોપાલ નમકીન, જેડીઝ આઈકેર, સજાવટ શુટીંગ-શર્ટીંગ, કોપર જવેલરી, મીની જેમ્‍સ જવેલરી, જીતુભાઈ મારવાડી, અજીતભાઈ જૈન, હેમલભાઈ પારેખ, જીજ્ઞેશભાઈ શાહ, રવિ બંગ્‍લોઝ- અમીષભાઈ દોશી, ભાવિકભાઈ શાહ, ગેલેકસી સાઈકલ-અનીષભાઈ વાધર, બોમ્‍બે સુપર સીડ્‍સ, લાડાણી એસોસીએટ્‍સ, સાહીલ ફર્નિચર, રાજકોટ ડેરી, પારેખ ક્‍ધસલ્‍ટન્‍સી, વીવી ડેવલોપર્સ, રાજકોટ નાગરીક સહકારી બેન્‍ક, કંપાસ ટ્રાવેલ્‍સ, ફેશન ફોર્ટ - પરાસરભાઈ વ્‍યાસ, વેસ્‍ટર્ન કેટરર્સ-ચંદ્રેશભાઈ મહેતા, દાવત બેવરેઝીસનો વિશેષ સહયોગ સાંપડયો હતો.

 કૈલાશ મંડપ સર્વિસ- જેન્‍તીભાઈ શાહ અને સંજયભાઈ , દોશી ઈલેકટ્રીક ડેકોરેશન - જુગલભાઈ દોશી, ગણેશ સાઉન્‍ડ સર્વિસ - રોહીતભાઈ વાડોદરીયા, સ્‍માઈલ એલઈડી ડીસ્‍પ્‍લે - જગદીશભાઈ મેર, રૂષભ આર્ટ - ચંદ્રેશભાઈ મહેતા, રીલ ટુ રીઅલ - ભુષણભાઈ શાહ, વેસ્‍ટર્ન કેટરર્સ - ચંદ્રેશભાઈ મહેતા, સંગીતકાર પંકજભાઈ ભટ્ટ,  ક્રિષ્‍ના સિક્‍યુરીટી - મોહીતભાઈ, ઈન્‍ડીયન બાઉન્‍સર ગ્રુપ - હુશેનભાઈને મોમેન્‍ટો આપી સન્‍માનીત કરવામાં આવેલ હતા.

 પાસનાં ફોર્મ વિતરણ તેમજ અન્‍ય કાર્યમાં ફંડ કલેકશનમાં ફર્સ્‍ટ વિનર તરીકે વર્ધમાન ગ્રુપ, સેક્‍ધડ વિનર તરીકે વિતરાગ ગ્રુપ ઉપરાંત પાસ કલેકશનમાં ફર્સ્‍ટ વિનર તરીકે અરીહંત ગ્રુપ અને સેક્‍ધડ વિનર તરીકે પાર્શ્રનાથ ગ્રુપ તેમજ સાથી સંસ્‍થાઓનાપાસ કલેકશનમાં ફર્સ્‍ટ વિનર તરીકે જેએસજી રાજકોટ યુવા, સેક્‍ધડ વિનર તરીકે જેએસજી યુવા જુનિયર, થર્ડ વિનર તરીકે જેએસજી રાજકોટ રોયલને એવોર્ડ  તેમજ રોલેક્‍સ રીંગ્‍સ લીમીટેડ, ભવાની ઈન્‍ડસ્‍ટ્રીઝ, જસ્‍ટ ઈન ટાઈમ, બેનાણી ફાઉન્‍ડેશન, બાન લેબ્‍સ પ્રા.લી., શેઠ બિલ્‍ડકોન-ચંદ્રકાંતભાઈ શેઠને સ્‍મૃતિ ચિન્‍હ અર્પણ કરી આભાર વ્‍યકત કરવામાં આવેલ હતો.

કિંગ તરીકે યશ માવાણી ને વૈશાલીબેન પારસભાઈ ખારા અને શૈલેષભાઈ મહેતા તરફથી ટીવીએસ બાઈક અને બીજા નંબરે દેવાંગ વસાને સેજલબેન મનીષભાઈ દોશી  તરફથી ફ્રીજ, ત્રીજા નંબરે આયુશ દેસાઈને સુમીત એલઈડી ડીસ્‍પલે અને ચાંદનીબેન જગદીશભાઈ મેર તરફથી વોશીંગ મશીન, ચોથા નંબરે દોશી અભીષેકને વૈશાલીબેન મુકેશભાઈ દોશી (મોર્ડન) તરફથી ૩૨ ઈંચ એલઇડી ટીવી, પાંચમા નંબરે ઉદાણી રાજ ને હેતલબેન દર્શનભાઈ શાહ તરફથી સ્‍માર્ટ વોચ, છઠ્ઠા નંબરે દોશી જૈનમ્‌ ને સજાવટ ફ્રેબ્રીક અને જેડીઝ આઈ કેર તરફથી સજાવટ વાઉચર અને ગોગલ્‍સ, સાતમા નંબરે મહેતા કૌશલને સજાવટ તરફથી સજાવટ વાઉચર અને ગોગલ્‍સ, આઠમા નંબરે જૈન પુષ્‍પક ને સજાવટ અને દીપ્તીબેન ઉદયભાઈ ગાંધી તરફથી સજાવટ વાઉચર અને ઈનામો  આપવામાચં આવેલ.

કવિન તરીકે દ્રષ્ટી વખારીયા તરીકે ને સિઘ્‍ધી ગ્રુપ અને રૂદ્ર કોર્પોરેશન અને જીજ્ઞેશભાઈ દોશી  તરફથી હોન્‍ડા સ્‍કુટર અને બીજા નંબરે વિધીશા ઠક્કર ને ભારત ટુલ્‍સ સ્‍ટીલ સીન્‍ડીકેટનાં દર્શનભાઈ શાહ તરફથી ફ્રીજ, ત્રીજા નંબરે ડીજે આયાન અને ભુષણભાઈ શાહ તરફથી વોશીંગ મશીન, ચોથા નંબરે દોશી અંકીતા વોરાને વિજય ઈલેકટ્રોનિકસ તરફથી ૩૨ ઈંચ એલઇડી ટીવી, પાંચમા નંબરે શ્રૃતિ કોઠારીને હેતલબેન દર્શનભાઈ શાહ તરફથી સ્‍માર્ટ વોચ, છઠ્ઠા નંબરે રૂત્‍વી શાહ ને પ્રિતીબેન સેજલભાઈ કોઠારી તરફથી એર કુલર, સાતમા નંબરે શ્રૃતિ મહેતાને હેતલબેન વિરલભાઈ બાખડા અને ભાવિકભાઈ શાહ (રોયલ) ને હોથરોન રીસોર્ટ વાઉચર અને ગોગલ્‍સ અને સીલ્‍વર કોઈન, આઠમા નંબરે માનસી કોઠારીને હોથરોન રીસોર્ટ વાઉચર અને ગોગલ્‍સ અને સીલ્‍વર કોઈન ઈનામો આપી નવાઝવામાં આવેલ હતા.

મેગા ફાઇનલ રાઉન્‍ડનાં અંતે નિર્ણાયકો દ્વારા જુનિયર કીંગ તરીકે યશ મહેતાને વિતરાગ ટ્રેડીંગ - વિશાલ વસા તરફથી સોનાનો ચેઈન અને બીજા નંબરે સ્‍મીત પરીખ ને ગેલેકસી સાઈકલ અનીષભાઈ વાધર તરફથી સાઈકલ, ત્રીજા નંબરે હીત શાહ ને ભારત સાઈકલ - જીગરભાઈ પારેખ તરફથી સાઈકલ, ચોથા નંબરે રક્ષીત વોરાને સજાવટ ફ્રેબીકસ તરફથી સજાવટ ૅ ૪ફોનનાં વાઉચર, પાંચમા નંબરે જીનેશ દોશીને સજાવટ તરફથી સજાવટ ૅ ૪ફોનનાં વાઉચર, છઠ્ઠા નંબરે મનન વોરાને સજાવટ તરફથી સજાવટ+ ૪ફોનનાં વાઉચર, સાતમા નંબરે હર્ષીત શાહ ને સીલ્‍વર કોઈન ઈનામો  આપેલ.

જુનિયર કવીન તરીકે પ્રિયાંશી પારેખને વિતરાગ ટ્રેડીંગ - વિશાલ વસા તરફથી સોનાનો ચેઈન અને બીજા નંબરે જીનાલી વોરાને રવિ બંગ્‍લોઝ ગ્રુપ - દીવ્‍યાબેન અમીષભાઈ દોશી તરફથી સાઈકલ, ત્રીજા નંબરે શ્રેયા દોશીને ભારત સાઈકલ તરફથી સાઈકલ, ચોથા નંબરે ખુશી કોઠારીને હીરબેન મેહુલભાઈ દામાણી તરફથી એર કુલર, પાંચમા નંબરે વ્‍યાતી કામદારને ફાલગુનીબેન મેઘલભાઈ પરીખ અને હિનાબેન ભાવીકભાઈ શાહ(રોયલ)તરફથી હોથરોન રીસોર્ટ વાઉચર ૅ સીલ્‍વર કોઈન, છઠ્ઠા નંબરે કેશવી મહેતાને હોથરોન રીસોર્ટ વાઉચર + સીલ્‍વર કોઈન, સાતમા નંબરે મેઘા દોમડીયાને ને સીલ્‍વર કોઈન ઈનામો  આપવામાં આવેલ. જજ તરીકે સેવા આપનાર જીજ્ઞેશભાઇ પાઠક, અમિતભાઇ રાણપરા, ભાવનાબેન બગડાઇ, ઉષ્‍માબેન વાણીનું બહુમાન કરવામાં આવેલ.

(4:56 pm IST)