Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

મગફળી રજીસ્ટ્રેશન : રાજકોટ શહેર-જીલ્લામાં પપ હજાર નોંધણી : ૬પ ટકા કામગીરી પૂર્ણ

રાજકોટ, તા.૬ : રાજકોટ શહેર-જીલ્લામાં મગફળીનું ફાસ્ટેસ રજીસ્ટ્રેશન થઇ રહ્યું છે અને આજે સવારે ૯ વાગ્યા સુધીમાં પ દિ'માં પપ હજાર ખેડુતોનું યાર્ડ અને ડીએસઓશ્રીે સેન્ટરોમાં રજીસ્ટ્રેશન થયાનું ડીએસએસશ્રી પૂજા બાબડાએ અકિલાને જણાવ્યું હતું.

તેમણે જણાવેલ કે, કયાંય પણ કોઇ અશ્ચિનીય ઘટના બની નથી. શાંતિપૂર્ણ માહોલમાં રજીસ્ટ્રેશન થઇ રહ્યું છે અને હવે તો ધસારો પણ ઓછો થયો છે.  અત્રે જીલ્લામાં કયા તાલુકામાં કેટલા ખેડૂતો અને કેટલાનું રજીસ્ટ્રેશન થયું તે કોસ્ટક આપ્યું છે.

 

જીલ્લો

તાલુકો

રજીસ્ટ્રેશન

કેટલા ખેડૂત

રાજકોટ

 ઉપલેટા

૧૮૩૯

૩ર૧૮

    ''

કોટડાસાંગાણી

ર૯૪૦

૪૧૬૯

   ''

ગોંડલ

૯૮૩૦

૧૪ર૬૯

   ''

જેતપુર

૬૩ર૯

૯૬૯૩

   ''

જસદણ

૬૪ર૦

૯૩૧૮

''

જામકંડોરણા

૧૧૦૩૧

૧પ૮૯૪

   ''

ધોરાજી

ર૯ર૭

૬૯૧૭

   ''

પડધરી

૩૧૮૬

૪૩૧પ

   ''

રાજકોટ

રપપ૦

૩૭૬૪

   ''

લોધીકા

૧૯૩૦

રપ૭૭

   ''

વિંછીયા

પ૦૧૯

૮પ૬૧

કુલ

--

પપ૦૦૧

૮ર૬૯પ

(3:20 pm IST)