Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

રાજકોટના યુવા એડવોકેટ પિયુષ સાંગાણીની નોટરી તરીકે થયેલ નિમણૂંક

રાજકોટઃ રેવન્‍યુ તથા સહકારીક્ષેત્રના જાણીતા યુવા ધારાશાષાી શ્રીપિયુષ સાંગાણી(એડવોકેટ) તેઓ રાજકોટ બાર એસોસીએશનના સભ્‍ય અને યુવા એડવોકેટ રેવન્‍યુ પ્રેકટીશનર, ભારત સરકારના કાયદા વિભાગે નોટરી મેજીસ્‍ટ્રેટ તરીકે નિમણૂંક કરી છે. પિયુષ સાંગાણીએ સીનીયર ધારાશાષાી રાજકોટ બાર એસોસીએશનના પૂર્વ પ્રમુખ અર્જુનભાઇ પટેલ, પ્રકાશભાઇ ગોહિલના માર્ગદર્શન હેઠળ વર્ષ ૨૦૦૯માં વકીલાતની સનંદ મેળવી પ્રેકટીસ એડવોકેટ રાજેશ ઘોણીયા સાથે રેવન્‍યુ અને સીવીલક્ષેત્રમાં કરી રહયા છે. આ તકે રાજકોટના સીનીયર તથા જુનીયર વકીલો, મિત્રો શુભેચ્‍છાઓ પાઠવી રહયા છે.

મો.૯૮૨૫૩ ૧૦૭૬૪

(5:12 pm IST)