Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

વીજ તંત્ર દ્વારા ૧પ દિ' બાદ રાજકોટમાં ફરી વીજ ચોરી પકડવા સવારથી ઝૂંબેશઃ ૪૪ ટીમો ત્રાટકીઃ જંગલેશ્વરની તમામ ૧ થી ૧૦ શેરી આવરી લેવાઇ

અંદાજે ૧પ દિ' બાદ રાજકોટમાં આજ સવારથી પીજીવીસીએલની કોર્પોરેટ ટીમોએ ધોંસ શરૂ કરી છેઃ ૪૪ સ્‍કવોડ દ્વારા કોઠારીયા રોડ, જંગલેશ્વરની તમામ ૧ થી ૧૦ શેરી-એકતા કોલોની-ભવનાથ-તક્ષશિલા સોસાયટી-મહેશ્વર-સાગર-ગાંધી-આશાપુરા સોસાયટી ઉપરાંત રાધાકૃષ્‍ણ ૧ અને ૧ર, આર.એમ.સી. આવાસ યોજના આવરી લેવાયા છેઃ પોલીસના ૩૧ તથા એસઆરપીના ૧૭ જવાનો-એકસ.-આર્મીબેનના-૧૭ સૈનિકો-વીડીયોગ્રાફરની ૪ ટીમો સાથે રખાઇ...

(11:16 am IST)