Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

રાજકોટમાં વિરાણી ચોક નજીક કુટણખાનું ઝડપાયું :રેવન્યુ કર્મચારી સોસાયટીમાં એ ડિવિઝન પોલીસનો દરોડો :કુટણખાનું ચલાવતા પતિ પત્ની સહીત પાંચની ધરપકડ :ચકચાર

રાજકોટ ;શહેરની મધ્યે આવેલ વિરાણી ચોક નજીક ડિવિઝન પોલીસે કુટણખાનું ઝડપ્યું છે વિરાણી ચોક નજીક આવેલ રેવન્યુ સોસાયટીમાં દંપતી સંચાલિત કુટણખાનું ઝડપાયું છે જેમાં પતિ પત્ની સહીત પંચની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે ,

(10:45 pm IST)