Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

સલામત નાણા રોકાણ અંગે સેમીનાર સંપન્ન

 સલામત નાણા રોકાણ અંગે સેબી (મુંબઇ) દ્વારા શાપર-વેરાવળ ખાતે સેમીનારનું આયોજન થયેલ. પ્રો. વિરલભાઇ પીપળીયા, રમાબેન માવાણી, જસમતભાઇ કોરાટે ઉપયોગી માર્ગદર્શન આપેલ. આ તકે વિજયભાઇ અગ્રાવત, દિપાબેન, વંદનાબેન, રસીલાબેન, કેતનભાઇ ત્રિવેદી વિગેરે મહાનુભાવો હાજર રહ્યા હતા.

(4:09 pm IST)