Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

રાજકોટ મહાપાલીકા વોર્ડ નં. ૪ ની પેટા ચૂંટણીમાં પાંચ ઉમેદવારો મેદાનમાં: જીલ્લાની પ પાલીકાનું બપોરે ૩ બાદ ચીત્ર સ્પષ્ટ થશે

રાજકોટ વોર્ડ નં. ૪ માં પાંચ ઉમેદવાર ફાઇનલઃ ભાજપ-કોંગ્રેસ-બસપા તથા બે અપક્ષ મેદાનમાં જીલ્લાની પાંચ નગરપાલીકાનું પણ ચીત્ર પણ બપોરે ૩ વાગ્યા બાદ સ્પષ્ટ થશેઃ વોર્ડ નં. ૪ માં પરેશ પીપળીયા-કૈલાશ નકુમ વચ્ચે જંગઃ ૧૭ મીએ થશે મતદાન

(3:58 pm IST)