Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

અમિતભાઇ શાહ - જય શાહ સહિત પરિવારે મતદાન કર્યુ

રાજકોટ : દેશના ગૃહ પ્રધાન, સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે તેમના પુત્ર અને બીસીસીઆઇના ચેરમેન  જય શાહ અને પરિવાર સાથે આજે સવારે અમદાવાદ ખાતે મતદાન કર્યું તે સમયની તસવીર..(તસ્વીર - અહેવાલ : કેતન ખત્રી અને ગૌરવ ખત્રી અમદાવાદ

(4:23 pm IST)