Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

કમલેશ મીરાણીને જન્‍મદિવસની શુભેચ્‍છા પાઠવતા આગેવાનો

રાજકોટઃ ગઇકાલે શહેર ભાજપના અધ્‍યક્ષ કમલેશ મિરાણીનો જન્‍મદિવસ હતો ભાજપ કમલમ કાર્યાલય ખાતે શહેર ભાજપના વિવિધ આગેવાનો તેમજ શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્‍દ્રસિંહ ઠાકુર, શહેર ભાજપ ઉપપ્રમુખ વિક્રમ પુજારા, કોષાધ્‍યક્ષ અનિલભાઇ પારેખ, કાર્યાલયના મંત્રી હરેશ જોશી, સૌરાષ્‍ટ્ર ભાજપના પ્રવકતા રાજુભાઇ ધ્રુવ, કાર્યાલય પરીવારના પ્રવિણભાઇ ડોડીયા, રમેશભાઇ જોટાંગીયા, રાજન ઠકકર, પી.નલારીયન, ચેતન રાવલ, ભાવીન ધોળકીયા, જગદીશ ઘેલાણી તેમજ તમામ શ્રેણીના કાર્યકર્તાઓ સાથે તમામ વોર્ડમાંથી બહોળી સંખ્‍યામાં કાર્યકર્તાઓ દ્વારા શુભેચ્‍છાઓ પાઠવવામાં આવી હતી.

(4:19 pm IST)