Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

સીંગતેલ અને કપાસીયા તેલમાં ૧૦ રૂ.નો ઉછાળો

રાજકોટઃ ખાદ્યતેલોમાં સતત ઘટાડા બાદ પ્રત્યાઘાતી ઉછાળો જોવા મળ્યો હતો. સીંગતેલમાં ૧૦ રૂ. વધતા સીંગતેલ નવા ટીનના ભાવ વધીને ૨૨૨૦થી ૨૨૭૦ રૂ. અને કપાસીયા તેલમાં ૧૦ રૂ. વધતા કપાસીયા ટીનના ભાવ ૨૦૬૦થી વધીને ૨૦૯૦ રૂ. થયા હતા

(4:03 pm IST)