Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

સિકસ સ્ટેપ્સ, ચોકડી, ટીટોડો, ડાકલા અને વંદે માતરમઃ સોનમ ગરબામાં ખેલૈયાઓએ કરી જમાવટ

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણી,અંજલીબેન રૃપાણી,નીતિનભાઈ ભારદ્વાજ, સાંસદ રામભાઈ મોકરીયા મોહનભાઇ કંુડારિયા ભાજપના ઉપપ્રમુખ ભરતભાઈ બોઘરા સહિતના અનેક મહાનુભાવોની હાજરી

રાજકોટઃ જૈન વિઝન આયોજિત સોનમ ગરબામાં છઠ્ઠા અને સાતમા નોરતે એટલે કે શનિ-રવિમાં ભકિત અને શકિતનો મહાસાગર ઘુઘવ્યો હતો.

સોનમ ગરબાનું મુખ્ય આકર્ષણ તેનું શ્રેષ્ઠ ઓરકેસ્ટ્રા છે. ગરબા કિંગ અતાખાન, અમદાવાદના ફોક સિંગર વિશાલ પંચાલ, ગરબા અને બોલીવુડ સિંગર રાજકોટના અશ્વિની મહેતા ધૂમ મચાવી રહ્યા છે. ખેલૈયાઓ ચોકડી, સિકસ સ્ટેપ, ટીટોડો અને ડાકલા સ્ટેપ ઉપર ધમાલ મચાવી રહ્યા છે.

મ્યુઝિક એરેન્જર તરીકે ભાર્ગવ ચાંગેલા અને તેમની ટીમ, આર્ટિસ્ટ એરેન્જમેન્ટ તેજસ શીશાંગીયાની છે, સિંગર સુનિલભાઈ શાહનું માર્ગદર્શન પણ મળી રહ્યું છે.

છઠ્ઠા અને સાતમા નોરતે  પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણી, અંજલીબેન રૃપાણ,ી નીતિનભાઈ ભારદ્વાજ, રાજ્યસભાના સભ્ય રામભાઈ મોકરીયા, સાંસદ મોહનભાઈ કુંડારિયા, પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ ભરતભાઈ બોઘરા ઉપરાંત  શહેર પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ધારાસભ્ય  લાખાભાઇ સાગઠીયા, દિવના ડીસ્ટ્રીક જજ  મહેશભાઈ શરાફ, રાજકોટ કોર્ટનાં જજ કાજલબેન ધોકીયા, જાણીતા બિલ્ડર જનીશભાઈ અજમેરા, વિભાષભાઇ શેઠ ભાનુબેન બાબરિયા, જાણીતા ધારાશાસ્ત્રી અનિલભાઈ દેસાઈ કમલેશભાઇ શાહ રાજુભાઈ સંઘવી, રાજુભાઈ દોશી, પરેશભાઈ દાવડા, સુભાષભાઈ દાવડા, અનિશભાઇ વાધર, બીનાબેન વાધર, દીપકભાઈ રાજાણી, ઘનશ્યામભાઈ હેરભા, ચંદુભાઈ ખાનપરા, કેયુરભાઈ વોરા, નલીનભાઈ ઝવેરી, રાજદીપસિંહ જાડેજા, પરેશભાઈ પોપટ, પૃથ્વીરાજસિંહ જાડેજા, પ્રવીણભાઈ કોઠારી, ભરતભાઈ કોઠારી, મનીષભાઈ દેસાઈ, રજતભાઈ સંઘવી, ચેતનભાઈ દેસાઈ, હિમાંશુભાઈ દેસાઈ, મયુરભાઈ શાહ, હેમલ મહેતા, ઇન્સ્પેકટર નકુમ, નેહાબેન, રાજુભાઈ શેઠ, પદ્મિનીબા વાળા, દક્ષાબા વાળા, રોબીનભાઈ કાસુન્દ્રા, સુનિલભાઈ ગોડા, જસપાલસિંહ, હર્ષદભાઈ રૃપારેલીયા, સંદીપભાઈ કલ્યાણી, દિનેશભાઈ વિરાણી, અતુલભાઈ પંડિત, નેહલભાઈ શુકલ, હરેશભાઈ જોશી, નરેન્દ્રસિંહ ઠાકુર, પરેશભાઈ ઠાકર, ડો. અમિત હપાણી, ડો. એમ.વી. વેકરીયા, ડા.ે અજયભાઇ મેહતા જાણીતા પત્રકાર દીપકભાઈ રાજાણી પરેશભાઈ દવે ઉમેશભાઈ શેઠ, જયશ્રીબેન શેઠ, પ્રકાશભાઈ કોઠારી, નીલેશભાઈ કોઠારી, જીમ્મીભાઈ અડવાણી, હાર્દિકભાઈ ઝવેરી, મનોજભાઈ રાઠોડ, લલીતભાઈ વડેરિયા કાળુમામાં , નીતિનભાઈ નથવાણી, સુનિલભાઈ કોઠારી પ્રફુલભાઈ ધામી જીતુભાઈ પીઠડીયા  આશિષભાઇ મેહતા બીપીનભાઈ  પારેખ, જગદીપભાઈ જોશી, શિરીષભાઈ બાટવિયા,. કિરીટભાઈ શેઠ, કમલેશભાઈ મોદી, સંજયભાઈ લાઠીયા વિરેન્દ્રભાઈ સંઘવી, યોગેશભાઈ બોસમીયા, અતુલભાઈ મહેતા,મહેશભાઈ પટેલ, વર્ષાબેન પટેલ  હેમલ બાવીસી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

(4:40 pm IST)