News of Thursday, 4th January 2018

કોર્પોરેશનનાં વર્ગ-૪ના કર્મચારીઓનાં વારસદારોને નોકરી આપવાનાં પ્રકરણમાં સુનાવણી

રાજકોટઃ કોર્પોરેશનનાં આરોગ્ય વિભાગનાં વર્ગ-૪ નાં કર્મચારીઓના વારસદારોને નોકરી આપવા બાબતે મદદનીશ શ્રમ આયુકત દ્વારા ૮ મીએ સુનાવણીઃ અધિકારીઓને હાજર રહેવા તાકીદ

(4:02 pm IST)
  • ભારતે લીધો બદલોઃ ૧૦ થી ૧૨ પાકિસ્તાની સૈનિકોને ભારતીય સેનાએ કર્યા ઠારઃ ર પાકિસ્તાની ચોકી પણ ઉડાવી access_time 1:17 pm IST

  • વિધાનસભાના વિરોધપક્ષના નેતા તરીકે અમરેલીના યુવા ધારાસભ્ય પરેશ ધાનાણી લગભગ નક્કીઃ કોંગ્રેસના વિજેતા ધારાસભ્યો દ્વારા પરેશ ધાનાણીની પસંદગી? access_time 5:29 pm IST

  • બિહારને રણજી ટ્રોફી અને અન્ય રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટોમાં ભાગ લેવા સુપ્રિમ કોર્ટ દ્વારા બીસીસીઆઈને નિર્દેશ access_time 4:22 pm IST