Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd January 2018

નથવાણી પરિવારના સહયોગથી સદ્દગુરૂ નેત્રયજ્ઞ

 રાજકોટ : સ્વ.રૂક્ષ્મણીબેન ભગવાનજીભાઈ નથવાણીની સ્મૃતિમાં, નરેન્દ્રભાઈ નથવાણી, નિકિતાબેન નરેન્દ્રભાઈ નથવાણી, જેનિલભાઈ નરેન્દ્રભાઈ નથવાણી, આસ્થા જેનિલભાઈ નથવાણી, પૂજાબેન નરેન્દ્રભાઈ નથવાણી- રાજકોટ તથા શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલનાં સંયુકત ઉપક્રમે ૧૧મો શ્રી સદ્દગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞ યોજાયેલ હતો, જેમાં ૩૫૩ દર્દીઓને આંખના મોતીયાનાં ઓપરેશનો કરવામાં આવ્યા હતા.

(3:30 pm IST)
  • હાલમાં થયેલ મહારાષ્ટ્રમાં હિંસાઓના મામલામાં પોલીસે અત્યાર સુધીમાં ૧૬ FIR નોંધી છે અને લગભગ ૩૦૦ ઉપ્દ્રવીયોની ધરપકડ કરી છે. access_time 11:05 am IST

  • જાપાનના બોનિન ટાપુ પાસે આવ્યો ૫.૪ની તીવ્રતાનો ભૂકંપ access_time 10:42 am IST

  • બ્રિટનમાં એલીનોર તોફાન : 160ની ઝડપે પવન ફૂંકાયો : 40 ફૂટ ઊંચા મોજાં ઉછળ્યાં access_time 8:44 am IST