News of Wednesday, 3rd January 2018

વવાણીયામાં ખેતરમાં મનહરભાઇ પટેલનો ગળાફાંસો ખાઇ આપઘાત

રાજકોટ, તા. ૩ : માળિયાના ભાવપરના પટેલ પ્રૌઢે વવાણીયા પાસે ખેતરમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ માળિયા તાલુકાના ભાવપર ગામે રહેતા મનહરભાઇ શીવાભાઇ પટેલ (ઉ.પ૪) એ ભાવપરથી વવાણીયા જવાના રસ્તે ખેતરમાં કોઇ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતું. બનાવની નોંધ કરી માળિયા પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.

(11:30 am IST)
  • ગાઢ ધુમ્મ્સને કારણે પંજાબની તમામ સ્કૂલોના સમયમાં ફેરફારઃ સવારે ૧૦ વાગ્યે સ્કૂલ ખુલશે access_time 11:24 am IST

  • ભારતે લીધો બદલોઃ ૧૦ થી ૧૨ પાકિસ્તાની સૈનિકોને ભારતીય સેનાએ કર્યા ઠારઃ ર પાકિસ્તાની ચોકી પણ ઉડાવી access_time 1:17 pm IST

  • હાલની પરિસ્થિતિ જોતા ગુજરાત ભાજપના પ્રભારી શ્રી ભુપેન્દ્ર યાદવ બદલાય તેવી સેવાય રહેલી શક્યતા : ભાજપ હાઈકમાન્ડે પ્રભારી બદલવાનું મન બનાવી લીધું હોવાની થઇ રહેલી ચર્ચા : હાલ શ્રી યાદવને કર્ણાટકની ચૂંટણીની જવાબદારી સોંપાઈ છે. access_time 4:21 pm IST