Gujarati News

Gujarati News

News of Saturday, 3rd June 2023

દાદાના દરબારમાં બાબા

રાજકોટ : બાગેશ્વર ધામના બાબા ધીરેન્‍દ્ર શાષાીજીએ ગઈસાંજે અહિંના સુપ્રસિધ્‍ધ શ્રી  બાલાજી મંદિરે  હનુમાનજીના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ લીધા હતા, બાબા બાગેશ્વરે હનુમાનજીની આરતી કરી ભાવ વંદના કરી હતી, આ પ્રસંગે વિવેક સ્‍વામી (બાલાજી  મંદિર ), રાધા રમણ સ્‍વામી, કનૈયાનંદજી સ્‍વામી,ભક્‍તિ સ્‍વામી (ખીરસરા), વત્‍સલ સ્‍વામી અને ધર્મેન્‍દ્રસિંહ ઝાલા (પિન્‍ટુભાઈ) સહિતના ઉપસ્‍થિત રહ્યાં હતા તસ્‍વીરમાં બાબા હનુમાનજીના દર્શન કરતા અને આરતી કરતા નજરે પડે છે, સાથે સ્‍વામી ગણ પણ નજરે પડે છે, આ વેળાએ મોટી સંખ્‍યામાં ભાવિકો પણ ઉમટી પડ્‍યા હતા.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(12:14 pm IST)