Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

અંતે વોર્ડ નં.૪ની પેટા ચુંટણીમાં બન્ને પક્ષના બબ્બે ઉમેદવારઃ ભાજપનાં પરેશ પીપળીયા-ભરત લીંબાસીયા અને કોંગ્રેસના કૈલાશ નકુમ-તુષાર નંદાણીયા

કયો ઉમેદવાર ચુંટણી લડશે તે ૬ઠ્ઠી ફેબ્રુ.એ ફોર્મ પરત ખેંચતી વખતે નકકી થશે

રાજકોટ : વોર્ડ નં.૪ અ પેટા ચુંટણી માટે ભાજપે પ અને કોંગ્રેસે ૪ ઉમેદવારોને આજે ઉમેદવારી ફોર્મ ભરાવ્યા બાદ કયો ઉમેદવાર ચુંટણી લડશે તે બાબતે મોડે મોડે નિર્ણય લીધો હતો. : ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીએ ભાજપ વતી પરેશ પીપળીયા ચુંટણી લડશે તેમ જાહેર કર્યુ હતુ. શહેર કોંગ્રેસ કાર્યકરી પ્રમુખ મહેશ રાજપુતે કોંગ્રેસ વતી કૈલાસ નકુમ ચુંટણી લડશે તેવી જાહેરાત ૩ વાગ્યે કરી હતી.

(4:24 pm IST)