Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

કલ્યાણ હોલનો બાકી વેરો વસુલવા મિલ્કત જપ્તીની નોટીસઃ આજે ર૪ લાખની વસુલાત

રાજકોટ : મ્યુ.કોર્પોરેશનની વેરા વસુલાત શાખા દ્વારા બાકી મિલ્કત વેરા વસુલાત ઝુંબેશ અંતર્ગત આજી જીઆઇડીસી તથા હરી ઇન્ડ. કુવાડવા રોડ સહિતના વિસ્તારમાં સીલીંગની કાર્યવાહી કરવામાં આવતા ર૧ લાખની વસુલાતઃ આ કામગીરી આસિ. કમિશ્નર (પુર્વ ઝોન) આસી. મેનેજરશ્રી (પુર્વ ઝોન) એમ.ડી.ખીમસુરીયાની સુચના અને સીધા માર્ગદર્શન હેઠળ વોર્ડ ઓફિસરરીઓની હાજરીમાં વોર્ડ ઇન્સ્પેકટર, અરવિંદ મકવાણા, જે.કે.જોષી વિ. દ્વારા કરવામાં આવેલ છેઃ સેન્ટ્રલ ઝોનમાં આવેલ કલ્યાણ સોસાયટીમાં આવેલ કલ્યાણ હોલ યુનિટના રૂ.૩,૬૮,૧૩પનો બાકી વેરો વસુલવા સામે જપ્તીની નોટીસઃ લીમડા ચોક જાગનાથ પ્લોટ, સુભાષ રોડ, ઢેબર રોડ વિસ્તારમાથી પ.૪૭ લાખની વસુલાતઃ ટેકસ શાખા દ્વારા કાર્યવાહી.

 

(3:49 pm IST)