Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

બાળકોને નાસ્‍તાનું વિતરણ

યુવા સેના ટ્રસ્‍ટ દ્વારા દર શનિવારે અલગ અલગ વિસ્‍તારમાં ફરી પૌવા બટેટા, વેફર્સ, બીસ્‍કીટ, ભુંગળા બટેટા, વેજીટેબલ ખીચડી સહીતનો અલગ અલગ નાસ્‍તો વિતરણ કરવામાં આવે છે. જેનો દર શનિવારે ૧૦૦ થી વધુ બાળકો લાભ લ્‍યે છે. ગત શનિવારે કરાયેલ નાસ્‍તા વિતરણ સમયની તસ્‍વીર નજરે પડે છે.

(3:57 pm IST)