Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

ન થાક, ન આરામ.... ડો. દર્શીતાબેનએ ઘર - ઓફિસ સંભાળ્યા

રાજકોટ વિધાનસભા પશ્ચિમ બેઠકના ભાજપના ઉમેદવાર ડો. દર્શીતાબેન શાહે ચૂંટણી પ્રચારથી મતદાન સુધીના સમયમાં ભારે દોડા-દોડી કરી હતી. ગઇકાલે મતદાન બાદ આજથી ફરી તેઓ દૈનિક કાર્યમાં જોડાયા હતા. સવારે તેમણે જ નાસ્તો બનાવીને પરિવારને પીરસ્યો હતો અને ત્યારબાદ તેઓ લેબોરેટરીએ ઓફિસનું ડેસ્ક સંભાળ્યું હતું.

(3:56 pm IST)