Gujarati News

Gujarati News

News of Sunday, 2nd April 2023

રાજકોટ એરપોર્ટમાં દારૂડિયા રિક્ષા ચાલક VIP ગેઇટ તોડી રિક્ષા ચાલક રનવે સુધી પહોંચી ગયો: ફ્લાઇટ પાસે પહોંચે તે પહેલા ઝડપી લેવાયો હતો.

રાજકોટ: શહેરના એરપોર્ટ પર એક શખ્સ રિક્ષા સાથે વીઆઇપી ગેટ થી રનવે નજીક એપ્રન સુધી પહોંચી ગયો : તાત્કાલિક CISF ના જવાનોએ તેને ઝડપી લીધો, અને સ્થાનિક પોલીસને સોંપી દીધો છે. ઇન્ડિગો ની બેંગલોર માટેની ફલાઈટના તમામ મુસાફરોને વિમાન માંથી નીચે ઉતારી, સામાનની તપાસ થઈ રહી છે. 

   
(5:30 pm IST)