Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

ધાસભ્‍ય કાનગડે જન્‍મદિવસની સેવામય ઉજવણી કરી

રાજકોટ : તા. ૨૫ જાન્‍યુઆરીના રોજ રાજકોટ ૬૮ પૂર્વ વિધાનસભા વિસ્‍તારના ધારાસભ્‍ય ઉદય કાનગડનો જન્‍મદિવસ હોય જન્‍મદિવસ નિમિતે કાનગડે નાના સાહેબ પેશ્વા પ્રાથમીક શાળા નંબર ૩૩ના બાળકોને ‘સ્‍વેટર'  વિતરણ કરીને જન્‍મદિવસની સેવામય ઉજવણી કરેલ તે પ્રસંગની તસ્‍વીરમાં ધારાસભ્‍ય સાથે બાળકો નજરે પડે છે.

(3:52 pm IST)