Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

કોર્પોરેશનમાં રૂ.૫૩૮૮ ખુલ્લા પ્લોટનું રજીસ્ટ્રેશન

રાજકોટ :મ્યુ.કોર્પોરેશન દ્વારા શરૂ થયેલ ખુલ્લા પ્લોટના રજીસ્ટ્રેશનમાં આજ સુધીમાં સેન્ટ્રલ ઝોનના પ૯૯, ઇસ્ટ ઝોનમાં ૧૭પ૧ અને વેસ્ટ ઝોનમાં ૩૦૩૮ સહિત કુલ પ૩૮૮ ખુલ્લા પ્લોટનું રજીસ્ટ્રેશનઃ રજીસ્ટ્રેશન વગરના પ્લોટમાં બાંધકામની પરવાનગી નહી અપાય

(9:05 am IST)