Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

પ્રથમ મતદાન કરતા અશવંત જનાણી

રાજકોટઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબકકાના મતદાનમાં ૬૯-રાજકોટ પヘમિની બેઠક ઉપર વોર્ડ નં.૧૦નાં ભાગ નં.૧૯૨માં આત્‍મીય કોલેજના બૂથ ઉપર પોતાનો પ્રથમ મત આપી સમાજ સેવા સંગઠક યશવંત જનાણીએ મતદારોને વધુમાં વધુ મતદાન કરવા સંદેશો આપેલ.

(4:30 pm IST)