Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

ખીરસરાનાં પૂ. ભકિત પ્રકાશદાસજીએ મતદાન કર્યુ

ખીરસરા, તા. ૧ : (ભીખુ પરી ગોસાઇ દ્વારા) માણાવદર ૮૫ વિધાનસભા સીટ ના મેંદરડા બુથ ઉપરથી શ્રી સ્‍વામિનારાયણ સનાતન આશ્રમ મેંદરડા /ખીરસરા આશ્રમ રાજકોટ જીલ્લા અખિલ ભારતીય સંત સમિતિ પ્રમુખ શ્રી ભક્‍તિ પ્રકાશદાસજીએ મતદાન કર્યુ હતું.

(5:38 pm IST)