Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

રાજકોટ શહેર-જીલ્લામાં ૧પ૩ EVM- VVપેટ-સીયુ ખરાબ નીકળ્યાઃ મોકપોલ દરમિયાન મશીન બગડતા દોડધામ

રાજકોટ શહેર-જીલ્લાની વિધાનસભાની ૮ બેઠક ઉપર એક પોલ દરમિયાન ઢગલાબંધ મશીનો ખરાબ નીકળતા અધીકારીઓને ભારે દોડધામ થઇ હતીઃ વિગતો મુજબ ર૧-બેલેટ યુનિટ-પ૧ જેટલા કન્ટ્રોલ યુનિટ તથા ૮૧ જેટલા VV પેટ બગડેલા નીકળ્યા હતાઃ કુલ ૧પ૩ મશીનો બદલવા પડયા હતાઃ ચૂંટણીના ઇતિહાસમાં આટલા મશીનો ખરાબ નીકળ્યા તે પ્રથમ વખત ઘટના બની છે!!

(4:53 pm IST)