Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

મેં પવિત્ર મતદાનની ફરજ બજાવી - તમે ? વી.પી.વૈષ્ણવ પરિવારનું મતદાન

રાજકોટઃ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ વી.પી.વૈષ્ણવે આજે સવારે પવિત્ર મતદાનની ફરજ બજાવી હતી તે સમયની તસ્વીર. દરેક મતદારોને આ જ રીતે પવિત્ર ફરજ બજાવવા તેમણે અનુરોધ પણ કર્યો હતો.

(4:52 pm IST)