Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

પરીણામ ગમે તે આવે તેલ-ગેસનો અસહ્ય ભાવ વધારો પાછો ખેંચો...

રાજકોટ : ભાજપના ગઢ સમી ૬૯-વિધાનસભામાં આપ તરફથી ઉમેદવારી કરનાર દિનેશ  જોશી સાયકલ પર તેલનો ડબ્‍બો -ગેસનું સીલીન્‍ડર રાખી મતદાન મથકે પહોંચ્‍યા હતા. માધ્‍યમો મારફત તેમણે સંદેશ આપ્‍યો હતો કે પરીણામ ગમે તે આવે આમ આદમી  માટે અસહ્ય બની ગયેલા તેલ-ગેસના ભાવો તો ઘટાડો...!! (ફોટોઃ સંદીપ બગથરીયા)

(1:53 pm IST)