Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

ધનસુખ ભંડેરી દંપતીને મતદાનનો આનંદ

રાજકોટ : ગુજરાત મ્‍યુનિસિપલ ફાઇનાન્‍સ બોર્ડના પૂર્વ ચેરમેન ધનસુખ ભંડેરી અને શ્રીમતિ કૈલાસબેન ભંડેરીએ કાલાવડ રોડ પર માતૃ મંદિર શાળા ખાતે મતદાન કરેલ તે પ્રસંગની તસ્‍વીર. (તસ્‍વીર : સંદિપ બગથરીયા)

(11:58 am IST)