Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

રાજકોટ પંથકના મોટા ગજાના નેતા સહિત ચાર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાયાની ભારે ચર્ચા: પોલીસનો ઇનકાર

રાજકોટ જિલ્લા ભાજપના મોટા ગજાના હોદ્દેદાર અને પૂર્વ કોર્પોરેટર સહિત ચાર લોકોની વિરુદ્ધ દુષ્કર્મ અને બ્લેકમેલની પોલીસ ફરિયાદ નોંધાયાની ભારે ચર્ચા: હોટલ અને ફાર્મ હાઉસમાં દુષ્કર્મ ગુજરાયાની કોઈ યુવતીએ ફરિયાદ નોંધાવ્યાનું બહાર આવ્યું છે. સત્તાવાર પોલીસ વર્તુળોને આ અંગે પૂછતા હજી સુધી આવી કોઈ ફરિયાદ તેમને મળ્યાનો ઇન્કાર કરેલ..

(10:31 pm IST)