Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

રાજકોટમાં આજે કુલ 13,825 નાગરિકોએ કોરોના વેકસીન લીધી

રાજકોટ:  શહેરમાં આજે તા. 01 સાંજ સુધીમાં કોરોના સામેની રસીકરણમાં 18 વર્ષથી 44 વર્ષના 9494 અને 45 વર્ષથી મોટી ઉંમરના 4331 સહિત કુલ 13825 નાગરિકોએ રસી લીધી. 

 

(8:51 pm IST)