Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

હત્યાના ગુનામાં દોઢ વર્ષથી ફરાર ખીમા વાઢેર પકડાયો

રૂરલ ઍસ.ઓ.જી.ની ટીમે ચીતલીયા ગામમાંથી દબોચ્યો

રાજકોટ :  આજીડેમ પોલીસ મથક હેઠળના વિસ્તારમાં થયેલી હત્યા અને રાયોટના ગુનામાં દોઢ વર્ષથી નાસતા ફરતા ખીમા નાથાભાઇ વાઢેર (ઉ.વ.૪૦) (રહે. ચીતલીયા ગામ, તા. જસદણ મુળ ઠેબચડા) ને રૂરલ ઍસ.ઓ.જી. ના પી.આઇ.ઍસ.ઍમ.જાડેજાના માર્ગદર્શન હેઠળ પી.ઍસ.આઇ. ઍચ.ઍમ. રાણા સહિતના સ્ટાફે ચીતલીયા ગામમાંથી ઝડપી લીધો હતો.

(8:03 pm IST)