Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

રાજકોટ અને રાજકોટ ફરતા વિસ્તારોમાં બપોરે ૨.૨૦ વાગે જોરદાર અંધાધૂંધ વરસાદ ચાલુ: વાતાવરણ ફરી એક રસ થઇ ગયું

રાજકોટ : અત્યારે ૨.૨૦ વાગ્યે રાજકોટથી જામનગર રોડ ઉપર માધાપર ચોકડીથી આગળ ચારેકોર જોરદાર અંધાધૂંધ વરસાદ ફરી શરૂ થયો છે. આજે સવારે સતત બે કલાક સુધી વરસાદ પડયો હતો અને સત્તાવાર એક ઇંચ પાણી પડયાનું  નોંધાયું છે.

(2:38 pm IST)