Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

રાજકોટ માં આજે બપોર સુધી માં કોરોનાનો એક પણ કેસ નથી

રાજકોટ માં  આજે તારીખ: 01ની કોરોના ની સ્થિતિ 

Ø તા. 31/08/2021 ના કુલ ટેસ્ટ :- 955

Ø તા. 31/08/2021 ના કુલ પોઝિટિવ :-    00

Ø તા. 31/08/2021 ના પોઝિટીવ રેઈટ :- 0.00 % 

Ø તા. 31/08/2021 ના કુલ ડીસ્ચાર્જ :-    00

Ø આજે તા. 01/09/2021 ના બપોરે 12:00 વાગ્યા સુધીમાં કુલ પોઝિટિવ કેસ :- 00

Ø આજ સુધીના કુલ પોઝિટિવ કેસ :- 42811

Ø આજ સુધીમાં કુલ ડિસ્ચાર્જ : 42342

Ø આજ સુધીમાં રિકવરી રેઈટ : 98.90 %

Ø આજ સુધીમાં કુલ ટેસ્ટ :- 1341464

Ø પોઝિટિવિટી રેઈટ :- 3.20 %

(1:10 pm IST)