Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

પ્રદેેશ યુવા ભાજપ પ્રમુખ ડો. પ્રશાંત કોરાટની રકતતુલા

રાજકોટઃ શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ કિશન ટિલવા, મહામંત્રી કુલદીપસિંહ જાડેજા, હેમાંગ પીપળીયાની આગેવાનીમાં શહેર ભાજપ યુવા મોરચા દ્વારા પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ ડો. પ્રશાંત કોરાટની રકતતુલા કરવામાં આવી હતી. આ તકે ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયા, શહેર ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ઠાકુર, યુવા મોરચાના પ્રભારી નિલેશ ચાવડા, પૃથ્વીસિૅહ વાળા, સતીષ શીંગાળા, મગન સોરઠીયા, રણજીત સાગઠીયા, નિતીન રામાણી, પ્રવીણ ઠુંમર, સંજય બોરીચા, સહિતના ઉપસ્થિત રહયા હતા. આ તકે ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ અને ડો.પ્રશાંત કોરાટએ પ્રાશંગિક પ્રવચન કરેલ હતું. આ કાર્યક્રમન ેસફળ બનાવવા કિશન ટીલવા, કુલદીપસિંહ જાડેજા, હૈમાંગ પીપળીયા, પ્રવિણ સેગલીયા, પાર્થરાજ ચૌહાણ, કેયુુર અનડકટ, કરણ સોરઠીયા, મયુર વજકાણી સહિતના સાથે યુવા ભાજપની ટીમે જહેમત ઉઠાવી હતી.

(3:34 pm IST)