Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
વીર સંવત રપ૪૭
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્વીસન-ર૦૨૧
તા. ૧ ઓગષ્ટ-ર૦ર૧ રવિવાર
અષાઢ વદ-૮
તિલક મહારાજ પુણ્યતિથી
વ્યતિપાત મહાપાત ર૪-પ૦થી
આજના ગ્રહો
સૂર્ય-કર્ક
ચંદ્ર-મેષ
મંગળ-સિંહ
બુધ-કર્ક
ગુરૂ-કુંભ
શુક્ર-સિંહ
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર

સૂર્યોદય-૬-ર૦,
સૂર્યાસ્ત-૭-ર૬,
જૈન નવકારશી- ૭-૦૭
ચંદ્ર રાશિ- મેષ (અ.લ.ઇ.)
ર૬-ર૩ થી વૃષભ (બ.વ.ઉ.)
નક્ષત્ર- ભરણી
માંગલિક કાર્યોનો શુભ સમય
અભિજીત-૧ર-ર૭ થી ૧૩-૧૯ સુધી
૭-પ૮ થી ચલ-લાભ-અમૃત ૧ર-પ૩ સુધી ૧૪-૩૧ થી શુભ-૧૬-૧૦ સુધી
૧૯-ર૬ થી શુભ-અમૃત-ચલ
ર૩-૩૧ સુધી
શુભ હોરા
૭-ર૬ થી ૧૦-૪ર સુધી, ૧૧-૪૮ થી ૧ર-પ૩ સુધી, ૧પ-૦૪ થી ૧૮-ર૧ સુધી, ૧૯-ર૬ થી ર૦-ર૧ સુધી
બ્રહ્માંડના સીતારા
યુવક - યુવતીના સગાઇ લગ્ન બાબત કે કોઇ ઉતાવળ ન કરવી અહીં એવું પણ જોવામાં આવેલ છે કે લવ મેરેજ કરેલ હોય અને પછી છ મહિનામાં છૂટાછેડા થઇ જાય છે તો આનુ કારણ શંુ હોય અહીં મિત્રતા એ અલગ બાબત છે અને અફેર થયા પછી જો તેની સાથે મેરેજ નથી થતા તો પણ તકલીફો ઉભી થાય છે. અહીં વ્યકિતએ પોતે પોતાના ગ્રહોની જાણકારી મેળવવી અને પોતે જેને પોતાના જીવનસાથી બનાવવાના છે તે વ્યકિત પોતાને સમજી શકે છે કે કેમ ? તે બાબત મગજનો ઉપયોગ કરવો ફકત દિલથી નહી પણ પોતાના મગજથી પણ વિચારવું અને ઉતાવળ ન કરવી થોડો સમય કુટુંબના સભ્યોને પણ મળવું અને પછી જ નિર્ણયો લેવા.