Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૯
વીર સંવત રપ૪૯
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨૩
તા. ૧-૨-ર૦ર૩ બુધવાર
મહાસુદ-૧૧
જયા એકાદશી (શેરડી)
ભદ્રા ૧૪-૦૩ સુધી
રાજયોગ ૧૪-૦૩ થી ર૭-ર૩
આજના ગ્રહો
સૂર્ય-મકર
ચંદ્ર-વૃષભ
મંગળ-વૃષભ
બુધ-ધન
ગુરૂ-મીન
શુક્ર-કુંભ
શનિ-કુંભ
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૭-ર૭
સૂર્યાસ્‍ત-૬-૩૩,
જૈન નવકારશી- ૮-૧૫
ચંદ્ર રાશિ- વૃષભ (બ.વ.ઉ.)
૧૪-૦૧ થી મિથુન (ક.છ.ધ.)
નક્ષત્ર-મૃગશીર્ષ
રાહુ કાળ ૧૩-૦૧થી ૧૪-ર૪સુધી
માંગલિક કાર્યોનો શુભ સમય
૭-૨૭ લાભ-અમૃત ૧૦-૧૪ સુધી
૧૧-૩૭ થી શુભ ૧૩-૦૧ સુધી
૧પ-૪૭ થી ચલ-લાભ ૧૮-૩૪ સુધી
૨૦-૧૧ થી શુભ-અમૃત-ચલ
ર૫-૦૦ સુધી
શુભ હોરા
૭-૨૭ થી ૯-૧૮ સુધી,
૧૦-૧૪ થી ૧૧-૦૯ સુધી,
૧૩-૦૧ થી ૧પ-૪૭ સુધી
૧૬-૪૩ થી ૧૭-૩૮ સુધી
બ્રહ્માંડના સિતારા
જન્‍મ કુંડલીમાં જો શુક્રની સાથે રાહુ હોય તો મેળાપક બાબત સર્તકતા રાખવી અહીં શુક્ર-રાહુ ખરાબ ફળ આપશે તેવું માનવું પણ શુક્ર કંઇ રાશિમાં છે અને શુક્ર અને રાહુના નક્ષત્ર કયાં છે તે પણ ખાસ ધ્‍યાનમાં લેવાની સલાહ છે. જન્‍મના ચંદ્રથી દશમા સ્‍થાનમાં શુક્ર - રાહુ હોય તો વ્‍યકિતને સમાજમાં ખુબ જ માન પ્રતિષ્‍ઠા મળે છે. જન્‍મનો ગુરૂ જો બળવાન હોય તો આવી વ્‍યકિતનું લગ્ન જીવન સારૂ રહે છે. જન્‍મનો સૂર્ય જો ધન રાશિમાં કે સિંહ રાશિમાં હોય તો પણ સારૂ ફળ મળી શકે છે. સૂર્ય સિંહ રાશિમાં પોતાના સ્‍વગૃહી રાશિમાં હોય રાજકીય સફળતા મળે છે. અભ્‍યાસ બાબત પણ સારૂ પરિણામ મળે છે. જાહેર સંસ્‍થામાં સારો હોદો મળે છે.