Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્વીસન-ર૦૨ર
તા. ૧-પ-ર૦રર રવિવાર
વૈશાખ મહિનો શરૂ
ગુજરાત મહારાષ્ટ્ર સ્થાપના દિવસ
રાષ્ટ્રીય મજૂર દિવસ
વજમુશળ યોગ -
સુર્યોદયથી રર-૧૧
આજના ગ્રહો
સૂર્ય-મેષ
ચંદ્ર-મેષ
મંગળ-કુંભ
બુધ-વૃષભ
ગુરૂ-મીન
શુક્ર-મીન
શનિ-કુંભ
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-મીન
પ્લુટો-મકર
સૂર્યોદય-૬-૧૭
સૂર્યાસ્ત- ૭-૧૧,
જૈન નવકારશી- ૭-૦પ
ચંદ્ર રાશિ-મેષ (અ.લ.ઇ.)
ર૮-૪પ થી વૃષભ (બ.વ.ઉ.)
નક્ષત્ર-ભરણી
રાહુકાળ ૧૭-૩પ થી
૧૯-૧ર સુધી
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુહુર્ત ૧ર-૧૮થી ૧૩-૧૦સુધી
૭-પ૩ થી ચલ-લાભ-અમૃત ૧ર-૪૪ સુધી ૧૪-ર૧ થી શુભ-૧પ-પ૮ સુધી ૧૯-૧ર થી શુભ-અમૃત-ચલ
ર૩-ર૧ સુધી
શુભ હોરા
૭-ર૧ થી ૧૦-૩પ સુધી, ૧૧-૩૯ થી ૧ર-૪૪ સુધી, ૧૪-પ૩ થી ૧૮-૦૭ સુધી, ૧૯-૧ર થી ર૦-૦૭ સુધી
બ્રહ્માંડના સીતારા
જન્મકુંડલીમાં જા જન્મ લગન્થી ગુરૂ પાંચમાં સ્થાનમાં હોય તો આવી વ્યકિતને કોઇ સારી જાબ ઍજયુકેશન મળી શકે છે જા ગુરૂની દૃષ્ટિ બુધ ઉપર હોય તો આર્થિક રીતે ખુબજ સારો યોગ બને છે જન્મકુંડલીમાં જા સૂર્ય મંગળ ઍક જ રાશિમં હોય તો પણ રાજયોગ બને છે. વૃડ્ઢિક રાશિમાં કે સિંહ રાશિમાં સૂર્ય મંગળ હોય બળવાન રાજયોગ બનાવે છે. સૂર્ય દશમા સ્થાનમાં રાજકારણમાં સફળતા અપાવે છે. અથવા સરકારમાં કોઇ સારો હોદો મળી શકે છે અને પરિવારના વ્યવસાયથી લાભ રહે છે અહીં આ ગ્રહો ધરાવતી વ્યકિતઅોઍ ગુસ્સાને કાબુમાં રાખવો જકકી જીદી સ્વભાવ કે આળસવૃતિ ટાળવી મેડીટેશન યોગ અને કોઇને મદદ કરવાની વૃત્તિ કેળવવી અને મદદ કરવી ચેરીટી દાન પુન કરવું.