Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૯
વીર સંવત રપ૪૯
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨ર
તા. ૨૯-૧૧-ર૦રર મંગળવાર
માગસર-સુદ-૬
ચંપા છઠ્ઠ
ચિત્ર સાતમી
માતંડ ભૈરવ વ્રત
અન્નપૂર્ણા વ્રત પ્રારંભ
પંચક ૧૯-પ૩ થી શરૂ
રાજયોગ ૧૧-૦પ થી શરૂ
આજના ગ્રહો
સૂર્ય-વૃષિક
ચંદ્ર-મકર
મંગળ-વૃષભ
બુધ-વૃષિક
ગુરૂ-મીન
શુક્ર-વૃષિક
શનિ-મકર
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૭-૦૯
સૂર્યાસ્‍ત-૬-૦૦
જૈન નવકારશી- ૭-પ૭
ચંદ્ર રાશિ- રાશિ મકર (ખ.જ.)
૧૯-પ૩ થી કુંભ (ગ.સ.)
નક્ષત્ર-શ્રવણ
રાહુ કાળ ૧પ-૧૮થી ૧૬-૪૦સુધી
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુર્હુત ૧ર-૧૩ થી ૧ર-પ૭ ૮-પર થી ચલ-લાભ-અમૃત
૧૩-પ૭ સુધી ૧પ-૧૮ થી શુભ
૧૬-૪૦ સુધી ૧૯-૪૦ થી લાભ
ર૧-૧૮ સુધી રર-પ૭ થી શુભ -અમૃત-ચલ ર૬-૧૪ સુધી
શુભ હોરા
૮-પ૮ થી ૧૧-૪૧ સુધી,
૧ર-૩૫ થી ૧૩-ર૯ સુધી,
૧પ-૧૮ થી ૧૮-૦૧ સુધી
૧૯-૦૭ થી ર૦-૧૩ સુધી
બ્રહ્માંડના સિતારા
ચંદ્ર રાશિ અને જન્‍મ લગ્ન અને બાબતો ધ્‍યાનમાં લેવી અને પછી ફળાદેશ કરવું જો ચંદ્રની સાથે મંગળ હોય અથવા ચંદ્રની ઉપર મંગળની કે ગુરૂની દૃષ્‍ટિ હોય તો આવી વ્‍યકિત ખુબ જ નસીબદાર હોય શકે ચંદ્ર જો છઠ્ઠે - આઠમે કે બારમે હોય તો વિદેશ જવાના યોગ બને જો કે નહી એક બાબત ધ્‍યાનમાં લેવી કે ચંદ્ર કોઇ રાશિનો છે અને જન્‍મ-લગ્ન પણ કંઇ રાશિનું છે. મહાદશા ની સાથે ગોચરના ગ્રહોને ધ્‍યાનમાં લેવા સફળતા માટે રોજ ગાયને રોટલીને ગોળ દેવા.