Gujarati News

Gujarati News

સોમવારનું પંચાંગ
તા. ર૮-૧૧-ર૦રર સોમવાર
માગસર સુદ-પ
નાગ પૂજન
સિધ્‍ધિ યોગ ૧૦-ર૯થી સૂર્યોદય
રવિયોગ ૧૦-ર૯ થી
વ્‍યતિપાત રપ-ર૦ થી ૩૦-૪૭
સૂર્યોદયથી ર૪-૧૪ સુધી
સૂર્યોદય ૭-૦૯ સૂર્યાસ્‍ત ૬-૦૦
જૈન નવકારશી ૭-પ૭
ચંદ્ર રાશિ મકર (ખ.જ.)
નક્ષત્ર-ઉત્તરાષાઢ,
રાહુ કાળ ૮-૩૦ થી ૯-પર સુધી
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-૧૩ થી વિજય મુર્હુત ૧ર-પ૬ સુધી ૭-૦૯ થી અમૃત ૮-૩૦ સુધી
૯-૪પર થી શુભ ૧૧-૧૩ સુધી,
૧૩-પ૬ થી ચલ-લાભ-અમૃત-ચલ ૧૯-૩૯ સુધી રર-પ૬ થી
લાભ-ર૪-૩પ સુધી
શુભ હોરા
૭-૦૯ થી ૮-૦૩ સુધી ૮-પ૭ થી
૯-પર સુધી ૧૧-૪૦ થી ૧૪-ર૩ સુધી ૧પ-૧૮ થી ૧૬-૧ર સુધી
બ્રહ્માંડના સીતારા
જીવનમાં કદાપી હતાશ ન થવુ અને હતાશ થવાથી તેવુ કામ ન કરવું અભ્‍યાસમાં નિષ્‍ફળતા મળે તો પણ હતાશ ન થવુ કોઇ સારી વ્‍યકિતનું માર્ગદર્શન લેવું રાજકારણીઓ પાસેથી શીખવું ચૂંટણીમાં હારી જાય કે ટીકીટ ન મળે તો પણ મોજથી રહેતા હોય છે. તો આ બધુ ધ્‍યાનમાં રાખવું પૈસા ખર્ચીને માનસિક હતાશાઓ મેળવવી સારા ગ્રહો હોવા છતા ગ્રહોને બગાડવા અને આર્થિક રીતે અને માનસિક રીતે છેતરયા જશુ કુંડલીમાં કાલસર્પ ન હોવા છતા પણ એવું સાંભળવું તમારી કુંડલીમાં કાલસર્પ યોગ છે. ટૂંકમાં આ બધી બાબતોને નાની ન સમજવું તમારા ભવિષ્‍ય માટે ઘણુ બધુ અસર કર્તા રહે છે. રોજ ઓમ નમઃ સિવાયના જાપ કરવા.