Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૭
ઇસ્વીસન-ર૦૨૦
તા.ર૮-૧૧-ર૦ર૦ શનિવાર
કારતક સુદ-૧૩,
વૈકુંઠ ચર્તુર્દશી-ઉપવાસ, રવિયોગ-ર૭-૧૯ સુધી, બુધ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ
સૂર્ય-વૃશ્ચિક
ચંદ્ર-મેષ
મંગળ-મીન
બુધ-તુલા
ગુરૂ-મકર
શુક્ર-તુલા
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૦૯,
સૂર્યાસ્ત-૬-૦૦
જૈન નવકારશી-૭-પ૭
ચંદ્ર રાશિ-મેષ (અ.લ.ઇ.)
નક્ષત્ર-ભરણી
દિવસ-અશુભ
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-૧૩થી અભિજીત ૧ર-પ૭
૮-૩૧થી શુભ-૯-પર સુધી, ૧ર-૩પ થી ચલ-લાભ-અમૃત-૧૬-૩૯ સુધી, ૧૮-૦૧થી લાભ-૧૯-૩૯ સુધી, ર૧-૧૮ થી શુભ-અમૃત-ર૪-૩પ સુધી,
શુભ હોરા
૮-૦૩ થી ૮-પ૮ સુધી, ૧૦-૪૬ થી ૧૩-ર૯ સુધી, ૧૪-ર૩ થી ૧પ-૧૮ સુધી, ૧૭-૦૬થી ર૦-૧ર સુધી,
બ્રહ્માંડના સીતારા
જન્માક્ષર જોવા માટે વર્ષોનો અનુભવ અને આધ્યાત્મિકતા ખૂબજ જરૂરી છે. મેડીકલ લાઇનમાં પણ ઇન્ટરશીપ કરવી પડે છે પણ જયોતિષમાં આવું કશું નથી અને કયારેક કોઇને પૂછીને પછી કોઇને તેના ફળાદેશમાં કોઇ વાત કરેલ હોય તો તે ભાગ્યવશ સાચી પડે તો પોતે જયોતિષ થઇ જાય છે કોઇ ફળાદેશ માટે મેડલની જરૂરત નથી હોતી. ઘણા લોકો આંગળીમાં વીટી પહેરીને ફરતા હોય છે જેમાં અલગ અલગ નંગની વીંટી પહેરેલી હોય છે. આવા લોકોની માનસીકતા ખૂબજ નબળી સમજવી નબળા સમયમાં પણ પોતાની ઇમાનદારી ન ભૂલવી અને મહેનત પૂર્વક કાર્ય કરવું ખર્ચ ઉપર કાબુ રાખવો રોજ સૂર્ય નમસ્કાર કરવા.