Gujarati News

Gujarati News

સોમવારનું પંચાંગ
તા.ર૬-જુલાઇ-ર૦ર૧ સોમવાર
અષાઢ વદ-૩
જયા પાર્વતી વ્રતના પારણા,
પંચક
ભદ્રા ૧પ-ર૩ થી ર૬-પ૬
સૂર્યોદય ૬-૧૭ થી સૂર્યાસ્ત ૭-ર૯
જૈન નવકારશી ૭-૦પ
ચંદ્ર રાશિ કુંભ (ગ.સ.)
નક્ષત્ર -ધનિષ્ઠ
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-ર૭ થી અભિજીત ૧૩-ર૦ સુધી
૬-૧૮ થી અમૃત ૭-પ૬ સુધી
૯-૩પ થી શુભ ૧૧-૧૪ સુધી
૧૪-૩ર થી ચલ-લાભ-અમૃત-ચલ-ર૦-પ૦ સુધી ર૩-૩ર થી
લાભ ર૪-પ૪ સુધી
શુભ હોરા
૬-૧૮ થી ૭-ર૩ સુધી ૮-ર૯ થી
૯-૩પ સુધી ૧૧-૪૭ થી ૧પ-૦પ સુધી ૧૬-૧૧ થી ૧૭-૧૭ સુધી
બ્રહ્માંડના સીતારા
સગાઇ લગ્ન બાબત સહુ પ્રથમ જન્માક્ષર બતાવીને લગ્ન યોગ બાબતની જાણકારી મેળવી લેવી જન્મકુંડલીમાં શનિ - મંગળ-રાહુનું કોઇ ટેન્શન ન રાખવુ આ ગ્રહોને લઇને લગ્ન નથી થતા તેવુ નથી હોતું ઘણી વખત શનિ - મંગળ કે રાહુને લઇને લગ્ન યોગ મોડા બને છે તેવું ન માનવું અહિં જન્મ લગ્નથી સાતમાના સ્થાનનો માલીક કયાં સ્થાનમાં છે તે પણ ખુબ જ મહત્વનું રહેલ છે. એક જ તારીખે એક જ સમયે જન્મેલી વ્યકિતના અથવા જોડકા બાળકોમાં એક જ સરખા, ગ્રહો હોય છતાં એક ના લગ્ન થઇ ગયા હોય છે. તો તેની સાથે જન્મેલા બાળકના લગ્ન નથી થયા હોતા મતલબ કે સરખા ગ્રહો હોવા છતાં ફળાદેશ અલગ હોય છે. (ક્રમશ)