Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
વીર સંવત રપ૪૭
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્વીસન-ર૦૨૧
તા. ર૪-૯-ર૦ર૧,શુક્રવાર
ભાદરવા વદ-૩
ચોથનું શ્રાધ્ધ
ભરણી શ્રાધ્ધ,
સંકષ્ટ ચતુર્થી ચંદ્રોદય ર૦-૪૭
ભદ્રા ૮-૩૦ સુધી
આજના ગ્રહો
સૂર્ય-કન્યા
ચંદ્ર-મેષ
મંગળ-કન્યા
બુધ-તુલા
ગુરૂ-મકર
શુક્ર-તુલા
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃડ્ઢિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૬-૩૭,
સૂર્યાસ્ત-૬-૪૧,
જૈન નવકારશી- ૭-રપ
ચંદ્ર રાશિ- મેષ (અ.લ.ઇ.)
નક્ષત્ર-અશ્વિની
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-૩૭ થી ચલ-લાભ-અમૃત
૧૧-૦૮ સુધી, ૧ર-૩૯ થી શુભ-૧૪-૦૯ સુધી, ૧૭-૧૦ થી
ચલ ૧૮-૪૭ સુધી ર૧-૩૯ થી
લાભ ર૩-૦૯ સુધી
શુભ હોરા
૬-૩૭ થી ગુરૂ ૯-૩૮ સુધી, ૧૦-૩૮ થી ૧૧-૩૮ સુધી, ૧૩-૩૯ થી ૧૬-૪૦ સુધી ૧૭-૪૦ થી ૧૮-૪૦ સુધી,
બ્રહ્માંડના સીતારા
જન્મ કુંડલીમાં લગન્ેશનું મહત્વ ખુબ જ રહેલ છે. જા લગન્ેશ કેન્દ્રમાં હોય તો ખુબ જ લાભદાયક રહે છે. જન્મ કુંડલીમાં સૂર્ય રાહુ એક જ રાશિમા હોવા છતાં પણ અભ્યાસમાં સારી ડીગ્રી મેળવી શકે છે. અહીં જન્મકુંડલીમાં ધન સ્થાન અને કર્મ સ્થાનનું ખુબ જ મહત્વ રહેલુ છે. અહીં ફળાદેશ બાબત ગ્રહોનો પરિવર્તન યોગ પણ ખુબજ મહત્વનો રહે છે. જન્મકુંડલીમાં શુક્ર - રાહુની સ્થિતિ એક જ રાશિમા હોવા છતાં પણ વ્યકિતની લાઇફ સ્ટાઇલ ખુબ જ સરળ હોય શકે છે. અહીં અભ્યાસ બાબત ખાસ પાંચમુ સ્થાન અને કર્મસ્થાન ખુબ જ મહત્વના છે તેની સાથે સાથે પોતાના અભ્યાસનો કેટલો લાભ મળશે તે પણ ધ્યાનમાં લેવુ જાઇએ ડીગ્રીની સાથે તે કામનો લગાવ જ સફળતા અપાવે છે.