Gujarati News

Gujarati News

સોમવારનું પંચાંગ
તા. ર૩-પ-ર૦રર સોમવાર
વૈશાખ વદ-૮
પંચક
જર થોસ્‍તનો દિશો (પારસી)
શુક્ર મેષમાં ર૦-ર૮
વૈધુતિ રપ-૦પ સુધી
સૂર્યોદય ૬-૦૬ સૂર્યાસ્‍ત ૭-૧૯
જૈન નવકારશી ૬-પ૬
ચંદ્ર રાશિ - કુંભ (ગ.સ.)
નક્ષત્ર-શતતારા
રાહુકાળ ૭-૪પ થી ૯-રપ સુધી
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુહુર્ત ૧ર-૧૭થી ૧૩-૧૦ સુધી, ૬-૦૬ થી અમૃત ૭-૪પ સુધી
૯-રપ થી શુભ ૧૧-૦૪ સુધી
૧૪-ર૩થી ચલ-લાભ-અમૃત-ચલ ર૦-૪ર સુધી ર૩-ર૩ થી
લાભ ર૪-૪૪ સુધી
શુભ હોરા
૬-૦૬ થી ૭-૧ર સુધી ૮-૧૮ થી
૯-રપ સુધી ૧૧-૩૭ થી ૧૪-પ૬ સુધી ૧૬-૦૩ થી ૧૭-૦૯ સુધી
બ્રહ્માંડના સીતારા
જન્‍મ કુંડલીમાં જો શનિ - મંગળનો કેન્‍દ્ર યોગ બનતો હોય તો આવી વ્‍યકિત જરૂરથી ખુબ જ નસીબદાર હોય છે. અહિં અંગારક યોગ જેવા શબ્‍દોની જરૂર નથી હોતી જો કુંડલીમાં સૂર્ય - મંગળ પણ એક જ રાશિમાં હોય તો રાજયોગ બનાવે છે. સૂર્ય - મંગળ અથવા શનિ - મંગળ જીવનમાં ખૂબ જ સારી સફળતા અપાવે છે. આવી વ્‍યકિતઓ ઇલેકટ્રોનીક ફીલ્‍ડમાં માર્કેટીંગમાં ખુબ જ સારી સફળતા મેળવે છે. મેડીકલ ફીલ્‍ડમાં પણ સારી સફળતા મેળવી શકે છે. સરકારી કાર્યોમાં સરકારી નોકરીમાં ઉંચી પોસ્‍ટ મેળવવામાં સફળતા મેળવે છે. જમીન મકાનના કાર્યોમાં અનુકુળતાઓ રહે છે. રોજ સૂર્ય નમસ્‍કાર કરવા