Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨ર
તા. રર-પ-ર૦રર રવિવાર
વૈશાખ વદ-૭
ભાનુ સપ્તમી
કાલાષ્‍ટમી
પંચક પ્રારંભ ૧૧-૧૩થી
રાજયોગ સૂર્યોદયથી ૧૩-૦૦
ભારતીય જયેષ્‍ઠ માસ આરંભ
આજના ગ્રહો
સૂર્ય-વૃષભ
ચંદ્ર-મકર
મંગળ-મીન
બુધ-વૃષભ
ગુરૂ-મીન
શુક્ર-મીન
શનિ-કુંભ
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-મીન
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૬-૦૬
સૂર્યાસ્‍ત- ૭-ર૦,
જૈન નવકારશી- ૬-પ૪
ચંદ્ર રાશિ- મકર (ખ.જ.)
૧૧-૧૩ થી કુંભ (ગ.સ.)
નક્ષત્ર-ધનિષ્‍ઠા
માંગલિક કાર્યોનો શુભ સમય
અભિજિત ૧ર-૧૭થી ૧૩-૧૦સુધી
૭-૪પ થી ચલ-લાભ-અમૃત ૧ર-૪૪ સુધી ૧૪-ર૩ થી શુભ-૧૬-૦૩ સુધી ૧૯-ર૧ થી શુભ-અમૃત-ચલ
ર૩-ર૩ સુધી
શુભ હોરા
૭-૧ર થી ૧૦-૩૧ સુધી, ૧૧-૩૭ થી ૧ર-૪૪ સુધી, ૧૪-પ૬ થી ૧૮-૧પ સુધી, ૧૯-ર૧ થી ર૦-૧પ સુધી
બ્રહ્માંડના સીતારા
જન્‍મ કુંડલીમાં જો લગ્નેશ બળવાન હોય તો આવી વ્‍યકિત ખુબ જ તંદુરસ્‍ત અને મહેનતુ હોય છે. જો લગ્નેશ શુક્ર હોય તો મોજશોખ વાળો સ્‍વભાવ રહે છે. પોતાનો દેખાવ સારો હોય છે. ફેશન ડીઝાઇનીંગ જેવી લકઝરી લાઇનમાં સંગીતમાં સારી એવી સફળતા મેળવી શકે છે. કોમ્‍પ્‍યુટર ડીઝાઇનીંગ જેવી લાઇનમાં પણ સફળતા મેળવે છે. જે પ્રથમ સ્‍થાનમાં ચંદ્ર હોય તો આવી વ્‍યકિત ખૂબ જ લાગણીઓ વાળી હોય છે તો કયારેક ખુબ જ કન્‍ફયુઝનમાં રહેવાની શકયતાઓ હોય છે. જો ચંદ્રની ઉપર મંગળ કે ગુરૂની દૃષ્‍ટિ હોય તો આવી વ્‍યકિત ખુબ જ નસીબદાર હોય છે. અને કુટુંબ પ્રત્‍યે પણ લાગણીઓ ખૂબ જ રાખે છે.