Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨ર
તા. ૧૯-૬-ર૦રર રવિવાર
જેઠ વદ-૬
પંચક
ભદ્રા પ્રારંભ ૧૯-રર થી
રવિયોગ ર૮-પ૩ સુધી
આજના ગ્રહો
સૂર્ય-મિથુન
ચંદ્ર-કુંભ
મંગળ-મીન
બુધ-વૃષભ
ગુરૂ-મીન
શુક્ર-વૃષભ
શનિ-કુંભ
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-મીન
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૬-૦૪
સૂર્યાસ્‍ત- ૭-૩૧,
જૈન નવકારશી- ૬-પર
ચંદ્ર રાશિ- કુંભ (ગ.સ.)
નક્ષત્ર-દાતતાર
રાહુ કાળઃ ૧૭-૪૮થી ૧૯-ર૯
માંગલિક કાર્યોનો શુભ સમય
રાહુ કાળ ૧૭-૪૮ થી ૧૯-ર૯
વિજય મુર્હુત ૧ર-ર૦થી ૧૩-૧૩સુધી
૭-૪પ થી ચલ-લાભ-અમૃત ૧ર-૪૬ સુધી ૧૪-ર૭ થી શુભ-૧૬-૦૮ સુધી ૧૯-ર૯ થી શુભ-અમૃત-ચલ
ર૩-ર૭ સુધી
શુભ હોરા
૭-૧૧ થી ૧૦-૩ર સુધી, ૧૧-૩૯ થી ૧ર-૪૬ સુધી, ૧પ-૦૧ થી ૧૮-રર સુધી, ૧૯-ર૯ થી ર૦-રર સુધી
બ્રહ્માંડના સીતારા
જન્‍મ કુંડલીમાં રાહુની સ્‍થિતિને પણ ખાસ ધ્‍યાનમાં લેવી જોઇએ. રાહુની મહાદશા અને જન્‍મનો રાહુ અને ગોચરનો રાહુ કયાં સ્‍થાનમાં ભ્રમણ કરે છે તે ખાસ જોવુ જોઇએ જો જન્‍મના સૂર્ય કે ચંદ્રની સાથે રાહુ હોય તો વ્‍યકિતએ વાણી ઉપર કાબુ રાખવો મજાક મસ્‍તી કરવાની ટેવ છોડી દેવી ખુબ જ સમજીને કોઇ સાથે વાત કરવી શકય હોય તો ખુબ જ ઓછુ બોલવું રોજ ઓમ નમઃ શિવાયના જાપ કરવા જન્‍મ કુંડલીના ગ્રહોની ધ્‍યાનમાં લઇને કોઇ મોટા નિર્ણયો લેવા લાલચ ઉપર ખુબ જ કન્‍ટ્રોલ રાખવો જો જન્‍મના ચંદ્રની સાથે શનિનું કનેકશન હોય તો લગ્ન જીવન બાબત સર્તકતા રાખવી રોજ હનુમાનજીના દર્શન કરવા પક્ષીને ચણ નાખવું અને મનમાં સારા વિચારો રાખવા કોઇને મદદ કરવાની ઇચ્‍છા પણ રાખવી.