Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨ર
તા.૧૮-૮-ર૦રર ગુરૂવાર
શિતળા સાતમ
ભદ્રા -૮-૪૮ સુધી
શ્રી કૃષ્‍ણ જયંતિ (સ્‍માર્ત)
સ્‍થિર યોગ-ર૩-૩પથી સૂર્યોદય
શ્રાવણ વદ-૭
આજના ગ્રહો
સૂર્ય-સિંહ
ચંદ્ર-મેષ
મંગળ-વૃષભ
બુધ-સિંહ
ગુરૂ-મીન
શુક્ર-કર્ક
શનિ-મકર
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-મીન
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૬-ર૬
સૂર્યાસ્‍ત-૭-૧પ
જૈન નવકારશી- ૭-૧૪
ચંદ્ર રાશિ- મેષ (અ.લ.ઇ.)
૩૦-૦૭ થી વૃષભ (બ.વ.ઉ.)
નક્ષત્ર-ભરણી
રાહુ કાળઃ
૧૪-ર૭ થી ૧૬-૦૩ સુધી
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુર્હુત ૧ર-રપ થી ૧૩-૧૬ સુધી ૬-ર૬ થી શુભ ૮-૦ર સુધી
૧૧-૧પ ચલ લાભ અમૃત ૧૬-૦૩ સુધી ૧૭-૩૯ થી શુભ-અમૃત-ચલ રર-૦૩ સુધી
શુભ હોરા
૬-ર૬ થી ૭-૩૦ સુધી,
૯-૩૮ થી ૧૦-૪ર સુધી,
૧૧-૪૭ થી ૧ર-પ૧ સુધી
૧૩-પપ થી ૧૪-પ૯ સુધી
બ્રહ્માંડના સિતારા
જન્‍મ કુંડલીમાં જો જન્‍મના રાહુની સ્‍થિતિ કેવી છે તે ખાસ જોવું જન્‍મના રાહુની સાથે જો ચંદ્ર હોય તો આવી વ્‍યકિતઓએ ખાસ એકાગ્રત કેળવવી ગુસ્‍સોને કાબુમા રાખવો જરૂરી આજના દિવસે વ્રત ઉપવાસ કરવાથી વિશેષ લાભ રહે કોઇ જરૂરીયાત વાળી વ્‍યકિતને મદદ કરવી અને જે આપેલી મદદનો યોગ્‍ય ઉપયોગ કરે તે ખાસ જોવું જન્‍મ કુંડલીએ વ્‍યકિતના જીવનનો અરિસો છે. તેની સાથે સાથે મા-બાપ કેવુ જીવન જીવે છે તે પણ જરૂર જાણવું. સગાઇ - લગ્ન બાબત નક્ષત્ર મેળ પણ કરવો. રોજ ભગવાન ગણેશજીની પૂજા કરવી અને હનુમાન ચાલીસા બોલવા અંધ શ્રધ્‍ધામાં ન જ પડવું શકિત પ્રમાણે લાઇફ સ્‍ટાઇલ રાખવી.