Gujarati News

Gujarati News

મંગળવારનું પંચાંગ
તા. ૧૬-૮-ર૦રર મંગળવાર
શ્રાવણ-વદ-પંચમી
નાગ પંચમી
પંચક ર૧-૦૭ સુધી
પારસી સન ૧૩૯રનો આરંભ
પતેતી નૂતન વર્ષાનિંદન
સૂર્યોદય-૬-રપ
સૂર્યાકસ્‍ત- ૭-૧૭
જૈન નવકારશી- ૭-૧૩
ચંદ્ર રાશિ - મીન (દ.ચ.ઝ. થ.)
નક્ષત્ર-રેવતી
રાહુકાળ ૧૬-૦૪થી ૧૭-૪૦ સુધી
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુર્હુત૧ર-ર૬થી ૧૩-૧૭ સુધી
૯-૩૮ થી ચલ-લાભ-અમૃત
૧૪-ર૭ સુધી ૧૬-૦૪ થી શુભ
૧૭-૪૦ સુધી, ર૦-૪૦ થી લાભ રર-૦૪ સુધી ર૩-ર૮ થી શુભ
ર૬-૧પ સુધી
શુભ હોરા
૮-૩૪ થી ૧૧-૪૭ સુધી, ૧ર-પ૧ થી ૧૩-પપ સુધી ૧૬-૦૪ થી
૧૯-૧૬ સુધી ૧૮-૧ર થી
૧૯-૧૬ સુધી
બ્રહ્માંડના સિતારા
જન્‍મ કુંડલીમાં જો કેન્‍દ્રમાં રાહુ હોય તો આવી વ્‍યકિતઓ સાહસીક હોય છે. નોકરી ધંધામાં અનુકુળતાઓ રહે છે. લગ્ન જીવનમાં મુશ્‍કેલીઓ રહે અથવા સગાઇ લગ્ન તુટી શકે છે. જો કે અહીં બીજા ગ્રહોને પણ ધ્‍યાનમાં લેવા જોઇએ જો શુક્ર - મીન રાશીમાં હોય તો લગ્ન જીવન સારૂ રહે છે. ચંદ્રની સાથે મંગળ હોય તો પણ વ્‍યકિતની અનુકુળ જોવા મળે ચંદ્રની સાથે ગુરૂ પણ બળવાન રાજયોગ બનાવે છે. આવા ગ્રહો વાળી વ્‍યકિતઓએ અંધશ્રધ્‍ધામાં ન પડવું નહીંતર બહાર નહી નીકળી શકાય અને જેને લઇને તકલીફો રહે રોજ ઓમ નમઃ શિવાયના જાપ કરવા.